દુકાનદારે લૉગિન નો પાસવર્ડ કેવી રીતે બદલવો
પાસવર્ડ બદલવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરવું
https://sso.gujarat.gov.in/SSO.aspx?Rurl=https://ipds.gujarat.gov.in/AgencyHome.aspx
eFPS
eFPS is an online transaction system at Fair Price Shop for Gujarat Targeted Public Distribution System (TPDS).
લૉગિન કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરવું
https://efps.gujarat.gov.in/loginroutingmanager/Login
Welcome to Gujarat TPDS
The Food, Civil Supplies and Consumer Affairs Department of the Government of Gujarat is responsible for the procurement, monitoring and distribution of essential commodities for sustenance of the citizens of the state.
iPDS
The Food, Civil Supplies and Consumer Affairs Department of the Government of Gujarat is responsible for the procurement, monitoring and distribution of essential commodities for sustenance of the citizens of the state.
નામદાર સુપ્રિમકોર્ટના આદેશાનુસાર આપના વિસ્તારનાં તમામ રેશનકાર્ડ ધારકોના તમામ સભ્યોનું તા. ૩૧/૦૯/૨૦૨૪ પહેલા eKYC કરવું ફરજિયાત હોય આપની દુકાને રેશન લેવા માટે આવતા લાભાર્થીઓને આપના વિસ્તારની મામલતદાર/ઝોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા My Ration મોબાઈલ એપ્લીકેશનથી eKYC પ્રક્રિયા તાત્કાલિક કરાવવાની જાણ કરવા નમ્ર વિનંતી છે.
UIDAI, New Delhi ની ગાઈડલાઈન અનુસાર હાલમાં L0 RD ધરાવતી હયાત બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ડીવાઈસ ના બદલે L1 RD ધોરણો ધરાવતી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ડીવાઈસ ખરીદવા સૂચના આપવામાં આવેલ હતી. ભારત સરકાર દ્રારા તા.૩૦/૦૯/૨૦૨૪ સુધીનો મુદત વધારો કરી આપવામાં આવેલ છે, જેની સહુ દુકાનદારોએ નોંધ લેવા વિનંતી.
Mantra MFS 110 L1 Biometric Single Fingerprint Scanner | Aadhaar Authentication Device | Latest Updated RD Service | High Securety and Fast scanning | Reliable and Durable
દુકાનદાર માટે ગ્રાહકના ફિંગર પ્રમાણીકરણ માટે બેસ્ટ મંત્રા નો નવો L1 ડિવાઇસ ઓનલાઈન અહીથી ખરીદો
એક વર્ષની વોરંટી
ઝડપી ફિંગર પ્રિન્ટ કેપ્ચર કરવા માટે
એક વર્ષની RD Service ફ્રી
બેસ્ટ ક્વોલિટી
બજાર કરતાં સસ્તી કિમત
About this item
Media Type | Fingerprint |
Scanner Type | Photo |
Brand | MANTRA |
Connectivity Technology | USB |
Product Dimensions | 90D x 45W x 65H Millimeters |
- Scratch free Sensor Surface,Auto Finger Detection
- MFS110 L1 USB Fingerprint Scanner
- USB with Type C connector available for using in Type C supporting devices
પાસવોર્ડ બદલવા માટે વિડિયો દ્વારા સમજૂતી
Read More…..
- Gujarat Farmer Registry
- દુકાનદારે પોતાનું લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું
- Difference Amount of Minimum Commission of Rs. 20,000
- Gujarat BPL List 2024 PDF । બી.પી.એલ. ની યાદી 2024
- રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો | Ration card Benifit |