Gujarat Election Date (Phase 1 & Phase 2)
ગુજરાત માં ક્યારે મતદાન થશે (પેહલો તબક્કો અને બીજો તબક્કો)
GUJART ELECTION 2022

મતદાનનો પેહલા તબક્કાની તારીખ અને જીલ્લા
- મતદાનના પેહલા તબક્કાની જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ ૫ નવેમ્બેર ૨૦૨૨
- ફોર્મ ભરવાની તારીખ ૧૪ નવેમ્બર ૨૦૨૨
- ફોર્મ ચકાસણી તારીખ ૧૫ નવેમ્બર ૨૦૨૨
- ફોર્મ પરત ખેચવાની તારીખ ૧૭ નવેમ્બર
- મતદાનની તારીખ 1 ડિસેમ્બર
પેહલા તબક્કામાં ક્યાં મતદાન થશે.
- કચ્છ
- સુરેન્દ્રનગર
- મોરબી
- રાજકોટ
- જામનગર
- દ્વારકા
- પોરબંદર
- જુનાગઢ
- ગીર સોમનાથ
- અમરેલી
- ભાવનગર
- બોટાદ
- નર્મદા
- ભરૂચ
- તાપી
- સુરત
- ડાંગ
- નવસારી
- વલસાડ
મતદાનનો બીજા તબક્કાની તારીખ અને જીલ્લા
- મતદાનના પબીજા તબક્કાની જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ ૧૦ નવેમ્બેર ૨૦૨૨
- ફોર્મ ભરવાની તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૨
- ફોર્મ ચકાસણી તારીખ ૧૮ નવેમ્બર ૨૦૨૨
- ફોર્મ પરત ખેચવાની તારીખ ૨૧ નવેમ્બર
- મતદાનની તારીખ ૫ ડિસેમ્બર
બીજા તબક્કામાં ક્યાં મતદાન થશે.
- બનાસકાંઠા
- પાટણ
- મહેસાણા
- સાબરકાંઠા
- અરવલ્લી
- ગાંધીનગર
- અમદાવાદ
- આણદ
- ખેડા
- મહીસાગર
- પંચમહાલ
- દાહોદ
- વડોદરા
- છોટાઉદેપુર
મત ગણતરીની તારીખ ૮ ડીસેમ્બર
૮૯ બેઠક પર પ્રથમ તબક્કાનું અને ૯૩ બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થશે..