Fps Location Detail All District in Gujarat
દુકાનોની વિગતો ( Area ID, FPS Name , Lat-Long, mobile No. )
મિત્રો અહી તમને ગુજરાત રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં જે પણ સસ્તા અનાજની દુકાનો ધરાવે છે એની અચૂક માહિતી આપવામાં આવી છે, આ સાથે આપેલ ગુગલ મેપની લિંક પર ક્લિક કરતા આપના જિલ્લાના ગોડાઉન (કલર કોડિંગ સાથે બતાવેલ છે) સાથે સંકળાયેલ દુકાનોની વિગતો ( Area ID, FPS Name , Lat-Long, mobile No. ) આપની કક્ષાએથી ચકાસણી કરી જો લોકેશન માં વિસંગતતા જણાય તો આ સાથે સામેલ Excel શીટ માં ફકત લોકેશનની જ સાચી વિગતો જે તે ગોડાઉન પર આપવી.
Step
1.Click Google link
2.Automatic open Google map – Than click – View map legend
૩.Select Your District – You can find out Color code wise mapped Godown list,
You can see all Location – Heading Area-id number.
01.AHMEDABAD CITY
02. AHMEDABAD DISTRICT
03. AMRELI
04. ANAND
05. ARVALLI
06. BANASHKANTHA
07. VADODARA
08. BHARUCH
09.BHAVNAGAR
10. BOTAD
11 CHOTAUDAIPUR,
12 DAHOD,
13 DANG,
14 DEVBHUMI DWARKA,
15 GANDHINAGAR,
16 GIR SOMANATH,
17 JAMNAGAR,
18 JUNAGADH,
19 KHEDA,
20 KUTCH
21 MAHISAGAR,
22 MEHSANA,
23 MORBI,
24 NARMADA,
25 NAVSARI,
26 PANCHAMAHAL,
27 PATAN,
28 PORBANDAR,
29 RAJKOT,
30 SABARKANTHA
31 SURAT,
32 TAPI,
33 SURENDRANAGAR,
34 VALSAD
જે પણ દુકાનદારને આ map માં આપેલી લોકેશન ખોટી બતાવતી હોય તેઓ નીચે આપેલી સીટ માં વિગત ભરી પ્રિન્ટ કાઢી ગોડાઉન મેનેજર ને જમા કરાવી દેવી.