ઑક્ટોબર માસની ચૂકવાયેલ કમિશન ની રકમ તમો તમારા Efps Passbook મા જોઈ શકશો.
આપની Efps Passbook જોવા માટે આપને એસ એમ એસ થી પાસવર્ડ આઇ ડી આપવામાં આવેલ છે
Efps Passbook જોઈ આપના કોઈ suggestion હોય તો અવશ્ય બતાવજો.
અગત્યની સૂચના:-
આપની વાજબી ભાવની દુકાનના ઓક્ટોબર-24 માસ ના વિતરણ પર મળેલ કમિશન, રીફંડની વિગતો અંગેની પાસબુક https://gscscl.bmerp.co.in લિંક પર login કરીને કોમ્પ્યુટરમાંથી જોઈ શકો છો.
આ માટેના USER ID અને Password દરેક દુકાનદારને પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર પર મોકલી આપવામાં આવેલ છે.
જો તમોને આ બાબતે કોઈ સમસ્યા કે સૂચન હોય તો gscscl.fps@gmail.com પર મોકલી આપવા વિનંતી છે.”
જો દુકાનદારને રજીસ્ટર મોબાઈલ પર USER NAME અને Password ના મળ્યા હોય તો નીચે મુજબ રીતે લૉગિન કરી શકે છે
User Name -નીચેના બોક્સમાં FPSUID નંબર હોય તે લૉગિન કરવા માટે USER ID માં લખવો
Password- પાસવર્ડ માં NFps@1234 લખવું
વધુ પોસ્ટ વાચો
- સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત
- દુકાનદારે ઓનલાઈન પાસબુક કેવી રીતે જોવી?
- Gujarat Farmer Registry
- દુકાનદારે પોતાનું લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું
- Difference Amount of Minimum Commission of Rs. 20,000