કમિશન કેલ્ક્યુલેટર
નમસ્કાર મિત્રો સરકાર દ્વારા નવો પરિપત્ર (ઠરાવ ) મૂકવામાં આવેલ છે જેમાં સાતમા નંબર ના મુદ્દામાં એવું લખેલું છે કે વ્યાજબી ભાવના પરવાનેદારે જે માસમાં 97 ટકા કે તેથી વધુ વિતરણ કરેલ હોય તથા આધાર આધારિત વિતરણ 99 ટકા કે તેથી વધુ વિતરણ કરેલું હોય તે માસ માટેજ લઘુતમ 20 હજાર ની તફાવત ની રકમ ચૂકવવાની રહશે .
ટકાવારી કેલ્ક્યુલેટર
અહી તમને નીચે એક કેલ્ક્યુલેટર મળી રહે છે જેમાં તમે તમારું નામ, ટોટલ રેશનકાર્ડ ,વિતરણ થયેલ કાર્ડ ની સંખ્યા નાખશો તો તમને તમારા વિતરણ ની ટકાવારી મળી રહશે.
રિપોર્ટ ડાઉનલોડ કરો
નીચેનો QR કોડ સ્કૅન કરીને તમે પેમેન્ટ કરી સહકાર આપી શકો છો
FPS Help whatsapp ગ્રૂપ માં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરવું