eProfile-Ekyc form filling for Fps holder

દુકાનદારે eProfile-Ekyc નું ફોર્મ કેવી રીતે ભરવું. આ પ્રમાણે document તૈયાર રાખવા અધિકાર પત્રનો નમુનો લોકેશન ના ફોટાનો નમુનો દુકાનની બહારના ભાગના ફોટાનો નમુનો દુકાનની અદરના ભાગના ફોટાનો નમુનો વજન કાટાનું પ્રમાણપત્ર નો નમુનો ફોર્મ ભરવાની પ્રોસેસ નીચે મુજબ છે efps web application પર login કરો eprofile પર ક્લિક કરો અને નીચે મુજન સાઈટ ખુલશે…