Farmer Registry Gujarat
Farmer Registry Gujarat Site link VCE –https://gjfr.agristack.gov.in/
Farmer Registry Gujarat Site link SELF –https://gjfr.agristack.gov.in/farmer-registry-gj
Farmer Registry Gujarat Site link CSC VLE – farmer Id Digitalseva Connect
Farmer Registry Gujarat Site link CSC VLE – farmer Id Digitalseva Connect
ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે.
ખેડૂત જોગ સંદેશ ફાર્મર રજિસ્ટ્રી
ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ઓળખ આધાર સાથે ખેડૂત ID,
ફાર્મર રજિસ્ટ્રી કરવાનું નક્કી કરેલ છે
ફાર્મર રજિસ્ટ્રીના ઉપયોગો
૧ પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના (PMFBY)
૨ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISHAN)
૩ કિસાન ક્રેડિટ કાર્ડ
૪ લઘુતમ ટેકાના ભાવ (MSP)
૫ નેશનલ અગ્રીકલ્ચર માર્કેટ (e-NAM)
ઉપરોક્ત યોજનનાઓ લાભ લેવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે
ફાર્મર રજિસ્ટ્રી કરાવવા તા.15/10/2024 થી ગ્રામ્ય કક્ષાએ VCE,VLE અને તલાટીનો સંપર્ક કરી ખેડૂતોએ નોધણી કરવાની રહશે
ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ખેડૂતે નીચે મુજબના આધાર પુરાવા સાથે લઈને જવું
(૧) આધારકાર્ડ
(૨) આધારકાર્ડ સાથે લિન્ક મોબાઇલ
(૩) સર્વે નંબર ( ૭/૧૨ અને ૮અ નકલ )
નોધ – જે ખેડૂતને ૨ હજાર નો હપ્તો મળતો હોય તે ખેડૂતે ૨૫ નવેમ્બર ૨૦૨૪ પેહલા કાર્ડ મેળવી લેવું,
જો નોધણી થયેલી નહી હોય તો આગામી ડિસેમ્બર માં ૨ હજારનો હપ્તો મળશે નહીં
Farmer Registry Gujarat Site link VCE –https://gjfr.agristack.gov.in/
Farmer Registry Gujarat Site link SELF –https://gjfr.agristack.gov.in/farmer-registry-gj
Farmer Registry Gujarat Site link CSC VLE – farmer Id Digitalseva Connect
Farmers Self registered not tab active
અહીં જે સેલ્ફ રેજીસ્ટ્રેશન માટેની લિંક આપવામાં આવી છે તે કાર્યરત નથી તો ખેડૂતો જાતે તેનું રેજીસ્ટ્રેશન કરી સકતા નથી