17000 Gujarat Fps Deller going to strike
રેશનશોપ ડીલરો ત્રસ્ત: પડતર પ્રશ્નો ન ઉકેલાતા એસોસિએશનનો નિર્ણય
17 હજાર દુકાનદારોના ઉજવળ ભવિષ્ય માટે રાજ્યના બંને એસોસિએશન ના હોદ્દેદારો દ્વારા અને આપ સર્વેની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે મળેલ સાધારણ સભામાં સરવાનું મતે નક્કી થયા મુજબ પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે તો સપ્ટેમ્બર 2023 માસનો જથ્થો નહીં ઉપાડવા અંગે નિર્ણય કરવામાં આવેલ અને ત્યારબાદ ભાવનગર ખાતે મનોમંથન બેઠક મળી ત્યાં સુધીમાં પડતર પ્રશ્નો નું નિરાકરણ આવેલ ન હોઇ અસહકાર ચળવળ આંદોલન અંતર્ગત આગામી સપ્ટેમ્બર 2023 માસનો જથ્થો વિતરણ માટે ગુજરાત ના કોઈ પણ રેશન ડીલર દુકાને જથ્થો ઉતારશે નહીં અને અન્ય સૂચના ઓ ન મળે ત્યાં સુધી 17 હજાર દુકાનદારોને અસહકાર ચળવળમાં ઉમદા સહકાર આપવા નમ્રતા સહ આગ્રહ ભરી વિનંતી કરી છે.