Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • How To Check Linked Mobile in Aadhaar Card (New Trick) Fps Help
  • efps help દુકાનદારે ઓનલાઈન લાઇસન્સ રીન્યુ કેવી રીત કરવું. Fps Help
  • વ્યાજબી ભાવની દુકાનો માટે માહે જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ Tech
  • સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત Tech
  • New Update in eFPS Web Application Tech
  • દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ Tech
  • ઇ-શ્રમ કાર્ડ હશેતો મળશે ફ્રી અનાજ || કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય Stories
  • પરિપત્ર-વ્યાજબી ભાવની દુકાનોની વિગતવાર તપાસણીકરાવવા બાબત Tech

Fair Prize Shop Vacancy in Rajkot District

Posted on January 21, 2023January 21, 2023 By ASHVIN THAKOR No Comments on Fair Prize Shop Vacancy in Rajkot District

#સરકારી નોકરી ભરતી ૨૦૨૩

રાજકોટ જીલ્લામાં સસ્તા અનાજની નવી દુકાન ખોલવાની જાહેરાત

રાજકોટ જીલ્લામાં સસ્તા અનાજની દુકાનો માટે ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં કેટલાક ગામોમાં જગ્યાઓ માટેની અરજી બહાર પાડવામાં આવી છે. જેની માહિતી આપણે આ પોસ્ટરમાં લઈશું.

ઓનલાઈન અરજી કરવાની તારીખ

ઓનલાઈન ફોર્મ અરજી ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ થી ચાલુ થઇ જશે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ છે.

રાજકોટ જીલ્લામાં કયા કયા ગામોમાં દુકાન ખોલવાની જાહેરાત છે તે જોઈએ

1.રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

 2.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

3.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

4.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વેજાગામ/ ગરનાળા ગામોએ ગૃ૫ ગામ તરીકે વેજાગામ ગામ ખાતે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

5.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના અનીડા / નાના ઉમવાડા ગામોએ ગૃ૫ ગામ તરીકે અનીડા ગામ ખાતે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

6.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હડમતાળા / પાટીયાળી ગામોએ ગૃ૫ ગામ તરીકે હડમતાળા ગામ ખાતે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

7.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબ / રીબડા /મુંગાવાવડી ગામોએ ગૃ૫ ગામ તરીકે રીબડા ગામ ખાતે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

8.રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિરનગર ગામે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

9.રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સાણથલી ગામે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

10.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના માંડણકુંડલા / કમરકોટડા ગામોએ ગૃ૫ ગામ તરીકે માંડણકુંડલા ગામ ખાતે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

11.રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના નગરપી૫ળીયા / ધુળીયા દોમડા ગામોએ ગૃ૫ ગામ તરીકે નગરપી૫ળીયા ગામ ખાતે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

12.રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના બોરીયા ગામે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

13.રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના રાયડી ગામે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

14.રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના મોટાભાદરા ગામે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

15.રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્વર ગામે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

 16.રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ખોખડદડ/ લાપાસરી/ લોઠડા ગામોએ ગૃ૫ ગામ તરીકે ખોખડદડ ગામ ખાતે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

17.રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ચાંપાબેડા /થોરડી/ કાલભંડી ગામોએ ગૃ૫ ગામ તરીકે ચાંપાબેડા ગામ ખાતે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

18.રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના દર્શનપાર્ક, સીએનજી પેટ્રોલપં૫ પાસે, નેશનલ હાઇવે, વેરાવળ (શા૫ર) ગામે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

19.રાજકોટ જિલ્લાના ૫ડધરી તાલુકાના થોરીયાળી ગામે નવી વાજબી ભાવની દુકાન ખોલવા બાબત.

ઓનલાઈન ફોર્મ ભરવા નીચેની લીક પર ક્લિક કરો

અરજી કરવાની રીત

aplly online now પર ક્લિક કર્યાં બાદ નીચે મુજબની સાઈટ ખુલી જશે એમાં તમારી ડીટેલ નાખી સાઈન અપ કરી લેવાનું છે.

ત્યારબાદ તમારે જે પણ વિસ્તાર ક ગામ માટે અરજી કરવાની હોય ઈ સિલેક્ટ કરી લેવાની છે ફોર્મ ભરવા માટે નીચેની pdf માં સંપૂર્ણ માહિતી આપેલી છે..

Fps Help, Tech Tags:fps STORE ખાલી જગ્યા, લાયસન્સ રિન્યુઅલ, સસ્તા અનાજની દુકાન ભરતી

Post navigation

Previous Post: દુકાનદારો ને મુશ્કેલીમાં વધારો
Next Post: ONLINE STOCK PATRAK FOR FPS HOLDER

Related Posts

  • How To Install Mantra MFS110 Driver and Rd service Tech
  • Fps Location Detail All District in Gujarat Fps Help
  • IMPDS Sale Report Fps Help
  • દુકાન સાથે કયો નંબર લિંક છે કેવી રીતે ચેક કરવું. Fps Help
  • શું તમને પણ આવ્યો છે આવકવેરા ( IncomeTax) તરફથી TDS રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો Tech
  • દુકાનદારે ઓનલાઈન લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું Fps Help

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

eFPS Premium Auto Bot

🚀 eFPS Premium Auto Bot

હવે કૂપન કાઢો ફટાફટ! દુકાનદારો નો કિંમતી સમય બચાવવા માટે નવું અને 100% સુરક્ષિત ઓટોમેશન સોફ્ટવેર.

💬 WhatsApp: 9638104447
⚡

સુપર ફાસ્ટ સ્પીડ

મેન્યુઅલ ક્લિક કરવાની ઝંઝટ ખતમ. આ બોટ જાતે જ બટન પર ઓટો ક્લિક કરશે અને તમારો સમય બચાવશે.

🔒

100% સુરક્ષિત (VIP Lock)

તમારા સિવાય કોઈ આ બોટ વાપરી શકશે નહીં. પ્રોફેશનલ પાસવર્ડ સિસ્ટમ અને સિક્યુરિટી સાથે.

🌐

Chrome & Firefox સપોર્ટ

આ નવું સોફ્ટવેર ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ બન્ને બ્રાઉઝરમાં સ્મૂથ કામ કરે છે.

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

Affordable & Best Service

નોંધ: સોફ્ટવેર ખરીદવા અને ડેમો માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

મંત્રા L1 110 નવું ડિવાઇસ 2699

ખરીદવા માટે અહી ક્લિક કરો

તા 30-04 2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

Subscribe Our YOUTUBE chanel for more Helpful Video

  • How To Install Mantra MFS110 Driver and Rd service Tech
  • ગુજરાત સરકારનો નવો નિર્ણય ,ફ્રી માં થશે રેશનકાર્ડની Ekyc,ગામમાં જ થશે Ekyc Tech
  • MANTRA MFS100 Biometric Fingerprint Scanner for Sale Fps Help
  • mantra timeout error | How To Solve | Fps Help
  • દુકાનદારે પોતાનું લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું Fps Help
  • દુકાન સાથે કયો નંબર લિંક છે કેવી રીતે ચેક કરવું. Fps Help
  • Install Mantra driver and Rd service in Window 7 | Letest 2023 | Fps Help
  • Rejected By DSO eProfile fps Holder Tech

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme