તાત્કાલિક અસરથી બ્લોક થયેલા રેશનકાર્ડ ફરી ચાલુ કરવામાં આવ્યા
રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લાખો રેશનકાર્ડ બંધ (સાઇલેન્ટ ) કરી દેવામાં આવ્યા હતા
કોઈપણ એક સભ્યનો રેશનકાર્ડમાં આધારકાર્ડ લિંક ના હોય એવા સભ્યોનું આખું રેશનકાર્ડ બંધ(સાઇલેન્ટ ) કરી દેવામાં આવ્યું હતું
એફ પી એસ એસોસિએશન દ્વારા આ વિશે વિરોધ કરવામાં આવ્યો જેથી રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરીમાંબંધ (સાઇલેન્ટ) રેશનકાર્ડ ફરી ચાલુ કરવામાં આવ્યા
ઓછું અનાજ મળશે
રાજ્ય સરકાર દ્વારા જે રેશનકાર્ડમાં આધાર કાર્ડ લિંક નથી એ સભ્યનું નામ રેશનકાર્ડ માંથી કાઢી નાખવામાં આવ્યું છે અને જે સભ્યોનું રેશનકાર્ડમાં આધાર કાર્ડ લિંક હશે એટલા જ સભ્યોનો અનાજ આપવામાં આવશે
તમારા રેશનકાર્ડમાં દસ સભ્યો હોય અને પાંચ વ્યક્તિનું જ આધાર કાર્ડ લિંક હોય તો તમને પાંચ વ્યક્તિનું જ અનાજ મળશે
પૂરેપૂરો અનાજ જોઈતું હોય તો મામલતદાર કચેરી નો સંપર્ક કરી દરેક સભ્યોના EKYC કરવા પડશે
આ પણ વાંચો
- Gujarat Farmer Registry
- દુકાનદારે પોતાનું લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું
- Difference Amount of Minimum Commission of Rs. 20,000
- Gujarat BPL List 2024 PDF । બી.પી.એલ. ની યાદી 2024
- રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો | Ration card Benifit |