Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form

દુકાનદાર કમિશનની રકમમાથી કપાયેલો TDS પરત મેળવો એ પણ ઘરે બેઠા

TDS return filing

સુરક્ષિત અને ઝડપી સેવા સાથે TDS રિટર્ન ફાઇલિંગ
નાણાકીય વર્ષ ૨૦૨૪/૨૦૨૫( ૧ એપ્રિલ ૨૦૨૪ થી ૩૧ માર્ચ ૨૦૨૫ ) ના TDS રીફંડ ના ભરાવવાનું ચાલુ થઇ ગયેલ છે .
જે દુકાનદારોએ TDS રીફંફ માટેના ફોર્મ ભરાવેલા નથી તેઓ વેહલીતકે સંપર્ક કરવો જથી કરી તેઓનું એકાઉન્ટ બનાવી માહિતી મેળવી શકાય

🌟 દુકાનદારો માટે ખુશીના સમાચાર! 🌟
💰 તમારું કપાયેલું TDS હવે પરત મેળવો! 💰
📌 વર્ષ 2020 થી દર મહિને દુકાનદારના કમિશનમાંથી TDS કપાઈ રહ્યો છે.
📌 આ TDS દુકાનદારના પાનકાર્ડમાં જમા થાય છે.
📌 તમે માર્ચ મહિના પછી નિયત સમયમાં ઓનલાઈન ITR ફાઇલ કરીને તમારા બેંક ખાતામાં આ રકમ પરત મેળવી શકો છો!
❗ ઘણા દુકાનદારોએ હજુ સુધી છેલ્લા 5 વર્ષનું TDS રિફંડ લીધુ નથી ❗
🤝 જો તમારે પણ આ 5 વર્ષની પૂરેપુરી રકમ પરત લેવી હોય, તો આજે જ સંપર્ક કરો:
📞 અશ્વિન ઠાકોર
📱 9638104447

🚀 TDS પરત મેળવો, નાણાં બચાવો!
🔄 આ માહિતી અન્ય દુકાનદારો સાથે શેર કરવાનું ભૂલશો નહીં!!

TDS રિફંડ પરત લેવા માટે જરૂરી ફોટા

ફોટા whatsapp પર મોકલવાના રહશે


  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • બેન્ક પાસબુક અથવા ચેક
  • આધારકાર્ડ સાથે લિન્ક મોબાઈલ નંબર
અશ્વિન ઠાકોર 9638104447
TDS ના ફોર્મ ભરાવવા માટે સંપર્ક કરો

9638104447

દુકાનદારનો TDS કેટલો કપાય છે કાર્ડની સંખ્યા મુજબ

TDS નો હિસાબ કરવા જઈએ તો રેશનકાર્ડની સંખ્યા મુજબ આશરે નીચે પ્રમાણે કપાઈ છે.

  • ૧૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે -૫૦૦૦ રૂપિયા
  • ૧૫૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે -૭૦૦૦ રૂપિયા
  • ૨૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૧૧૦૦૦ રૂપિયા
  • ૨૫૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૧૩૦૦૦ રૂપિયા
  • ૩૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૧૨૫૦૦ રૂપિયા
  • ૪૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૧૫૦૦ રૂપિયા
  • ૫૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૨૨૦૦૦ રૂપિયા
  • ૬૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૨૩૫૦૦રૂપિયા
  • ૭૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૨૫૦૦૦ રૂપિયા
  • ૮૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૩૦૦૦૦ રૂપિયા
  • ૯૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૩૪૦૦૦ રૂપિયા
  • ૧૦૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૩૮૦૦૦ રૂપિયા

TDS શું છે?

જો કોઈની કોઈ આવક હોય તો તે આવકમાંથી ટેક્સ કાપીને જો વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે તો ટેક્સ તરીકે કપાતી રકમને TDS કહેવામાં આવે છે. સરકાર TDS દ્વારા ટેક્સ વસૂલે છે. તે વિવિધ પ્રકારના આવક સ્ત્રોતો જેમ કે પગાર, કમીશન,કોઈપણ રોકાણ અથવા કમિશન પરના વ્યાજ વગેરે પર કાપવામાં આવે છે. કોઈપણ સંસ્થા (જે TDSના દાયરામાં આવે છે) જે ચૂકવણી કરે છે, તેમાંથી ૫ ટકા રકમ TDS તરીકે કાપે છે.

TDS ના પ્રકારો

  • પગાર
  • એલઆઈસી હેઠળ રાખવામાં આવેલી રકમ
  • બેંકનો વ્યાજ
  • ડિવિડન્ડ
  • બ્રોકરેજ અથવા કમિશન
  • કમિશન ચુકવણીઓ
  • સ્થાવર સંપત્તિ પર વળતર જે પ્રાપ્ત કરવામાં આવે છે
  • કોન્ટ્રેક્ચુઅલ ચુકવણીઓ
  • વીમા કમિશન
  • સિક્યોરિટીઝ પર વ્યાજ
  • સિક્યોરિટીઝ પર વ્યાજ સિવાય અન્ય વ્યાજ
  • ભાડાની ચુકવણી
  • વેતન જે કંપનીના નિયામકને ચૂકવવામાં આવે છે
  • સ્થાવર સંપત્તિ જે ટ્રાન્સફર કરવામાં આવી છે
  • ક્રોસવર્ડ પઝલ્સ, કાર્ડ્સ અથવા લૉટરી જેવી ગેમ્સમાંથી જીત્યા પુરસ્કારો

TDS રિટર્ન ફાઇલિંગના લાભો

TDS રિટર્ન ફાઈલ કરવાના ઘણા ફાયદા છે જે નીચે દર્શાવેલ છે:

TDS કપાયેલી રકમ પરત મેળવવા:જો તમારો કોઈપણ સ્ત્રોત માંથી TDS કપાયો હોય તો તે કાપવામાં આવેલ TDS રિફંડ લઇ શકાય છે, પરંતુ જો તમે તમારો ટેક્સ ફાઇલ કરો તો જ.

લોન મેળવવી: જ્યારે તમે લોન માટે અરજી કરો છો ત્યારે મોટા ભાગના બેંકર્સ તમને તમારા છેલ્લા કેટલાક વર્ષોના ટેક્સ રિટર્ન માટે પૂછશે. જો તમારી પાસે તે નથી, તો તમારા માટે બેંકો પાસેથી લોન મેળવવી મુશ્કેલ બનશે.

વિઝા મેળવવા: જો તમે વિદેશની મુલાકાત લેવાની યોજના ઘડી રહ્યા હો, તો તમારે છેલ્લા કેટલાક વર્ષોનું ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર છે

દંડ ટાળો: કોઈપણ સ્ત્રોત માંથી વાર્ષિક ૩ લાખની ઉપર જો તમારી આવક થતી હોય તો તમારે ફરજીયાત રીટન ફાઈલ કરાવું પડે છે.. જો એવું બહાર આવે છે કે તમે રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી હોવા છતાં તમે તમારા રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા છો, તો તમને ૫૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને કલમ ૨૩૪A હેઠળ વ્યાજની ચુકવણીનો સામનો કરવો પડી શકે છે.

તો મિત્રો આજે જ પોતાનો TDS રીફંડ મેળવવા 9638104447 પર સંપર્ક કરો.

  • 2023 मे फ्री मे राशन नहीं मिलेगा। राशनकार्ड धारको के लिए नया अपडेट Fps Help
  • ૩૦૦થી ઓછા રેશનકાર્ડ ધરાવતી સસ્તા અનાજની દુકાનો થશે બંધ ? Fps Help
  • ઓનલાઈન Ayushman Card મોબાઈલથી કરો અપ્લાઈ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ Tech
  • Tds Refund Form Filing Started Tech
  • દુકાનદારે ઓનલાઇન લાઇસન્સ કેવી રીતે રીન્યુ કરવું Fps Help
  • અનાજ લેવા આવ્યા ના હોય એવા ગ્રાહકોની યાદી કેવી રીતે કાઢવી Tech
  • રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મિત કમિટીની મળેલ બેઠકમાં ૧ ટકા ઘટ અને ૨૦૦૦૦/ મીનીમમ કમિશન બાબતે થયેલ કાર્યવાહી નોધ. Fps Help
  • New Update in eFPS Web Application Tech

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2025 FPS HELP.

Powered by PressBook News WordPress theme