વાજબી ભાવના દુકાનદારોના ઈ-પ્રોફાઇલની અમલવારી તા:૦૧/૦૯/૨૦૨૪ થી કરવામાં આવી રહેલ છે, જેથી દુકાન સંચાલકોને મળતા કમિશન/રીફન્ડ હવે ઈ-પ્રોફાઇલની વિગતોને આધારે જ ચુકવવામાં આવશે.તદ્ઉપરાંત, તા: ૦૧/૧૧/૨૦૨૪ થી વાજબી ભાવની દુકાન ખાતે E-FPS Login સંચાલકશ્રીના પોતાના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશના આધારે જ ચાલુ થશે, જેની નોંધ લેશો.